પક્ષી બચાવની ઉત્તમ કામગીરી બદલ રાજહંસ નેચર ક્લબનું સન્માન કરવામાં આવ્યું

411
૭૧ માં પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાએ ઉજવણી દરમિયાન ભાવનગર શહેરની રાજહંસ નેચર કલબ ટ્રસ્ટને ૩૬૫ દિવસ ઘાયલ પક્ષીની સારવાર અને બચાવ કાર્યની ઉમદા કામગીરી માટે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાના વરદ હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
Previous articleગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ તથા સેવાદળ ના પ્રમુખ સિહોરની મુલાકાત લીધી
Next articleઈણાજ ખાતે પોષણ અભિયાન અંતર્ગત વિડીયો કોન્ફરન્સ મીટિંગ યોજાઈ