ભાવનગરના રાજપરા ટાણા ગામના નૌકાદળની ટ્રેઇનિંગ પરી કરી પરત ફરતા સન્માન સમારોહ યોજાયો

645

ભાવનગરના રાજપરા ટાણા વતન કોળીસમાજ નું ગૌરવ નૌકાદળ ની ટ્રેઇનિંગ પુરી કરી રાજપરા ના ટાણા વતન પરત ફરતા અશિષભાઈ પરમાર તેને તેના પરિવાર અને કોળીસમાજ નામ રોશન કરું છે અશિષભાઈ ને અભિનંદન આપવા માટે સમાજ ના આગેવાન કાન્તીભાઈ ચૌહાણ, અશોકભાઈ મકવાણા બટુકભાઈ સોલકી સંજયભાઇ બારૈયા ટાણા એ અભિનંદન પાઠવ્યા અને ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી

Previous articleઅલંગથી ચોરી કરેલ તાંબા,પિત્તળ સહિત 1લાખ ના મુદ્દામાલ સાથે એક એસમ ઝડપાયો
Next articleઅનુભવના ઓટલે અંક: ૪૬ પરાક્રમ