વેરાવળ રામપરા ડબલ મર્ડર ના આરોપી ને શોધી કાઢી ગીર સોમનાથ પોલીસ

1659

વેરાવળ ના રામપરા ગઇ તા ૦૪/૦૩/૨૦૨૦ દરમ્યાન વેરાવળ તાલુકાના રામપરા ગામ જોજવાના પા સીમ વાડિ વિસ્તારમાં રહેતા સમાભાઈ સિદભાઈ ભાદરકા તથા તેના પનીની ઘાતકી અને ક્રૂર રીતે હત્યા કરેલી હાલતમાં લાશ પોતાની વાડીમે આવેલ મકાનેથી મળી આવેલ જે બાબતે ડબલ મર્ડર નો ગુનો પ્રભાસ પાટણ પો.સ્ટે. ખાતે રજીસ્ટર કરવામાં આવેલ આ બનેલ બનાવ સીમ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા અને વયૌવૃધા દંપતિ ઉપર થયેલ જીવલેણ હુમલા અને હત્યામી સમગ્ર પ્રાંતમાં ભય અને ઘ્હૈશતનૌ માહોલ ફેલાયેલ હોય અને જન આક્રોશ ને ધ્યાનમાં રાખી જુનાગઢ રેન્જ પોલીસ વડાશ્રી મનિન્દરસિંહ પવાર તથા જીલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી તથા એ એસ પી અમિત વસાવા એ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આ ચકચારી ડબલ મર્ડર ભેદ વહેલી તકે ઉકેલવા તપાસ ક્રાઇમ બ્રાન્ચ, ગીર સોમનાથ સોપતા,
ગીર સોમનાથ ક્રાઇમ કે.જે.ચૌહણ આ ગુનાની તપાસ સંભાળી લીધેલ અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એક્ સ્પેશયલ ટીમ બનાવી આ ગુનો શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં આ ડબલ મર્ડરનૌ ગુનો લાશ મળી આવ્યાના એક્ દિવસ પહેલા ખુન થયેલનું જીણવટ ભરી તપાસના અંતે જણાય આવેલ જેથી આ બનાવ બાબતે ગામના તથા આજુબાજુના ગામના લોકો તથા બાતમીદારની સઘન પૂછપરછ તથા આ બનાવ લગત આસપાસના સી સી ટીવી ફૂટેજ એકઠા કરવામાં આવેલ, ટેકનિકલ સેલના માધ્યમથી જરૂરી પ્રયત્નો હાથ ધરેલ તથા આવા બનાવો બીજા જીલ્લામાં બનેલ હોય કે કોઇ અન્ય રાજ્યો જીલ્લાની અંગ આ બનાવીને અજામ આપવામાં સક્રીય હોય તો તે દિશામાં પણ તપાસ કરવામાં આવેલ હતી અને આ બનાવતા દસેક દિવસની તપાસના અંતે લોકલ બાતમીદારોથી તેમજ ટેકનિકલ સર્વેલન્સટીમ મળેલ કે આ ક્રૂર હત્યા પરિવારના કોઈ સભ્ય દ્વારા આવેલ છે જે દિશામાં સધન તપાસ હાથ ધરતા મરણ જનાર મોટો દીકરો દેવશીભાઇ રામભાઈ નો પુત્ર રોહિત દેવશીભાઈ શંકાના દાયરામાં આવતા શધન અને જીણવટ ભરી પૂછતાછ કરતા ભાંગી પડેલ અને સમગ્ર ધટનાની હકીકત જણાવેલ અને આ હત્યા પોતે કારેલાનું જણાવેલ આ હત્યા કરવાનું કારણ આર્થિક ભીંસના કારણે દાગીના લૂંટી લેવા સારું આ હત્યા કરેલનું જણાવેલ જે ડબલ મર્ડર ગુનો વિથ મર્ડરમા પરિણમેઈલ અને આલુટમાં ગયેલ દાગીના બ્લડ વાળા કપડાં સહિતનો ઓરીજનાલ મુદ્દામાલ તપાસના કામે કબ્જે કરવામાં આવેલ છે અને ગીર સોમનાથ પોલીસે અનડીટેન ગુનો ડીટેન કરેલ હતો.

હાજી પંજા વેરાવળ

Previous articleખેડુતવાસના રૂવાપરી રેલવે પાટાના રહેણાંકી મકાનમાં ઈંગ્લિશ દારૂ વેચાણ કરતો શખ્સ ઝડપાયો
Next articleવેરાવળ ચોરવાડ હોલિડેકેમ્પ થી વેરાવળ સુધી પગપાળા ટ્રેડિંગ યોજાઇ