વેરાવળ ચોરવાડ હોલિડેકેમ્પ થી વેરાવળ સુધી પગપાળા ટ્રેડિંગ યોજાઇ

1587

વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક‌ બેંકના સહયોગથી રરેટરી કલબ દ્વારા આયોજિત દરીયાઇ તટ પગપાળા ટ્રેડિંગ ચોરવાડ થી હોલીંડેકેમ્પ થી વરાવળ સુધીના ૧૯ કિ. મીટર આયોજન કરવામાં આવેલ જેમા વેરાવળ શહેરની વિવિધ કાલેજના ૩૯ વિધાર્ધીઆ અને ૨૨ વિંધાર્થીનીઓ મળી કુલ ૬૧ વિધાર્થીઆએ ભાગ લીધા હતો. દરેક કાલેજતા પ્રધ્યાપક મળી કુલ પાચ પ્રઘ્યાપકા રોટર કલબ તથા ઇન્નર વ્હીલ કબલના ૧૦ સભ્યા અને અન્ય આમંત્રિત મહેમાનો મળી ૮૦ સભ્યોએ ટ્રેડિંગમાં જોડાયા હતા.
ટ્રેડિંગ અંગે માર્ગદર્શન આપવા ભાવનગર યુથ એસોસીંએશનના સભ્ય અમરસિંહ પરજીયા ખાસ ઉપરિથત રહયા હતા. આદ્રી મુકામે આદ્રીના સરપંચ ચેતનભાઇ રાજસીભાઇ જીતવા હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરેલ અને રોટરી કબલ અોફ વેરાવળના ટ્રેકીંગ ટી-શર્ટનું વિતરાન તેમના દ્રારા કરવામા આવેલ.
વેરાવળ નાર્મલ રેન્જ જૂનાગઢના માર્ગદર્શક શ્રી ડોડીંયા, સિસોદીયાબેન, બારડબેન ટ્રેડિંગ દરમ્યાન સાથે રહી માર્ગદર્શન આપેલ. મહિલા કોલેજના પ્રાફેસર બુચ, વન્યશ્રુષ્ટી અને પક્ષી ઓની માહિતી આપેલ. આ પ્રાજેકટના આર્થિક સહયાગ વરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક રહી સૌના સાથ અને સહકાર દ્રારા દરીયાઇ તટ ટ્રેડિંગ પ્રાજેકટ નિવિધ્ને સફળ થયા હતા.
સમારોહનું સમાપન ચોકસી કોલેજના એન્ડ ચોકસી કોલેજના અોડીટોરિમ હોલમાં કરેલ કોલેજના આચાર્ય તથા શહેરના અગ્રણીઅરેએ ખાસ હાજરી આપી હતી. અને આ સમારંભના મુખ્ય મહેમાન મર્કન્ટાઇલ બેંકના ચેરમેન ડો. ફુમુદચંદ્ર ફિચડિયા એ ખાસ હાજરી આપી વિધિયર્થી ઓને સાહસવૃતિ અત્રે પર્યાવર્ણ સાથેનું સંપર્ક કાયમ રાખવા પ્રાત્સાહિત પ્રવચન આપેલ. રાટરી કલબતા પ્રમુખ જનકભાઇ સોમૈયા, ભગવાનભાઇ સાતેયા, ગીરીંશભાઇ ઠકકર, હિતેષભાઇ ચુડાસમા, ભરતભાઇ શાહ, અંફુરભાઇ શાહ, રાજુભાઇ પસહિંત, દેવભાઇ નાથાણી, સોમનાથ ટ્રસ્ટના જ. મેનેજર વિજયસિંહ ચાવડા, ઇન્ન્ર વ્હિકલ ના પ્રમુખ જસમાબેન જહેમત ઉઠાવી પ્રોજેકટ ને સફર બનાવેલ યાદી ભરતભાઈ શાહે જણાવ્યું હતું

હાજી પંજા  વેરાવળ

Previous articleવેરાવળ રામપરા ડબલ મર્ડર ના આરોપી ને શોધી કાઢી ગીર સોમનાથ પોલીસ
Next articleવેરાવળ પાલિકા દ્વારા જાહેર રસ્તા પર માલસામાન રાખનાર ઉપર તવાઈ