વેરાવળ પાલિકા દ્વારા જાહેર રસ્તા પર માલસામાન રાખનાર ઉપર તવાઈ

1354

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા વિસ્તારમાં ચાલતા નવા બાંધકામો ચાલી રહેલ છે તે બાંધકામોના કામમાં વપરાતા રેતી, પત્થર, કાકરી, લોખંડ વિગેરે માલસામાન રોડ પર રાખવામાં આવે છે અને તેનાથી ગંદાપાર્ણીની ગટરોમાં રેતી, ર્કાકરી, કસ્તર વિગેરે માલસામાન પડે છે અને તેના કારણે જે તે વિસ્તારની ગંદાપાણીની ગટર બ્લોક થઈ જઈ જાહેર રરત્તાઑ ઉપર ગટરના ગંદાપાણી ઉભરાવવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જાહેર રોડ પર માલસામાન રાખવાના કારણે ટુ ત્હીલર સ્લીપ થવાના તથા અન્ય વાહનોના એકસીડૅન્ટ થતા હોય માલ સામાન જાહેર જનતા કે ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે પોતાની માલીંકીની જગ્યામાં રાખવા સુચના આપવામાં આવેલ હોય જાહેર રોડ પરના માલ સામાન રાખનાર ઉપર નગરપાલિકા જપ્ત કરવાની કરીયવહી અને દંડની રકમ વસુલ કરવાની કામગીરી હાથ ધરાઈ આગામી દિવસોમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે પાલિકા સૂત્ર માથી જણાવા મળેછે

હાજી પંજા  વેરાવળ

Previous articleવેરાવળ ચોરવાડ હોલિડેકેમ્પ થી વેરાવળ સુધી પગપાળા ટ્રેડિંગ યોજાઇ
Next articleરાણપુરમાં પ્રોબેશનલ ડી.વાય.એસ.પી-સી.પી.મુંધવા એ ચાર્જ સંભાળતા:અસામાજીક તત્વોમાં ફફડાટ.