તા. ૧૬.૦૪.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

343

 

નિફ્ટી ફ્યુચર ૯૦૯૦ પોઈન્ટ મહત્ત્વની સપાટી ….!!!

 • તા.૧૫.૦૪.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૮૯૪૫ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૯૦૯૦ પોઈન્ટના  પ્રથમ અને ૯૧૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૮૯૦૯ પોઈન્ટ થી ૮૮૬૦ પોઈન્ટ, ૮૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૯૦૯૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

 • તા.૧૫.૦૪.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૧૯૦૪૮ પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૧૯૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૯૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૮૯૦૯ પોઈન્ટ થી ૧૮૮૦૮ પોઈન્ટ, ૧૮૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૯૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૧૫૯ ) :- રિફાઇનરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૭૪ થી રૂ.૧૧૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૧૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • લુપિન લિમિટેડ ( ૮૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૭૯૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • સિપ્લા લિમિટેડ ( ૫૯૭ ) :- રૂ.૫૮૮ નો પ્રથમ તેમજ રૂ.૫૮૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૦૬ થી રૂ.૬૧૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • ટાટા કેમિકલ ( ૨૪૨ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૮ થી રૂ.૨૫૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૨૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • હિન્દ પેટ્રો ( ૨૧૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક PSU ઓઇલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૧૮ થી રૂ.૨૨૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • TCS લિ. ( ૧૭૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૭૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટાઈટન લિ. ( ૯૩૯ ) :- રૂ.૯૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૯૧૯ થી રૂ.૯૦૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • માઈન્ડટ્રી લિ. ( ૭૩૯ ) : ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૨૭ થી રૂ.૭૦૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • વોલ્ટાસ લિ. ( ૫૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૦૩ થી રૂ.૪૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૫૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • જસ્ટ ડાયલ ( ૩૧૬ ) :- રૂ.૩૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૦૮ થી રૂ.૨૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!