કોરોના લોકડાઉન સંદર્ભમાં પોલીસ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું

750

કોરોના લોકડાઉન સંદર્ભમાં પોલીસ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી બદલ –  ભાવનગર જિલ્લા પોલીસ અધીક્ષક – એસ.પી   જયપાલસિંહ રાઠોડ સાહેબ -પોલીસ ખાતાની માનવીય અભિગમથી છેલ્લા ત્રણ મહિનાથી સતત – અતિ પ્રશંસનીય કામગીરી બદલ મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીનો ફોટો મોમેન્ટો આપીને – પુષ્પગુચ્છ તથા સ્કેચ પેન્સિલનો ફોટો આપીને ભાવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા બહુમાન કરવામાં આવ્યું

Previous articleશાળા બંધ છે શિક્ષણ નહીં આ સમસ્યાને અવસરમાં ફેરવતા પાલીતાણાના શિક્ષક નાથાભાઇ ચાવડા
Next articleતમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા રાણપુર તાલુકામાં ચેકીંગ કરવામાં આવ્યુ