શાળા બંધ છે શિક્ષણ નહીં આ સમસ્યાને અવસરમાં ફેરવતા પાલીતાણાના શિક્ષક નાથાભાઇ ચાવડા

731

કોરોના મહા મારી ના કારણે દેશભરની શાળાઓ બંધ છે. ત્યારે સરકારે શાળા ના બાળકો નો અભ્યાસ શરુ રહે તે માટે ઓનલાઈન શિક્ષણ ની વ્યવસ્થા કરી છે. પરંતુ જે બાળકો ના ઘરે ટીવી અને મોબાઈલ ના હોઈ તેવા બાળકો ના વાલીઓના આગ્રહ ને ધ્યાનમાં લઈ ને ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ના શિક્ષક નાથાભાઇ ચાવડા ને શાળાના આચાર્ય નો સહકાર મળતાં ખાટકીવાસ વિસ્તાર માં આવેલ મદરેસા માં ઈરફાનભાઈ લાખાણી ના સહકાર થઈ ટીવી અને ડિસની સુવિધા કરી આ શિક્ષકે સમસ્યાને અવસર માં ફેરવી બાળકો નો અભ્યાસ ના બગડે તે માટે અનોખો પ્રયાસ કર્યો સરકારી ગાઈડ લાઇન નું પણ પાલન કરવામાં આવે છે

Previous articleતળાજા ખાતે તળાજી નદીના સામા કાંઠે જુગાર રમતા નવ શકુનીઓને રોકડ રૂ.૧,૨૩,૩૭૦/- તથા મોબાઇલ તથા મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૩,૨૯,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
Next articleકોરોના લોકડાઉન સંદર્ભમાં પોલીસ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું