ભાવનગરના ફૂલસર વિસ્તારમાં આવેલા ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી

189

ભાવનગર શહેર ના ફૂલસર વિસ્તારમાં આવેલ ગામતળ બારૈયા ના મઢ પાસે એક ભંગાર ના ડેલામા વિકરાળ આગ ફાટી નીકળી ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી.

રિપોર્ટ=મૂળશંકર જાળેલા
ભાવનગર