ભારે વરસાદના કારણે રંઘોળી અને ઘેલો નદીના પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો પરેશાન

0
73

સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. ભારે વરસાદના કારણે ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે રોડ પર ઉપરવાસ વરસાદના પગલે ઘેલો નદી અને રંઘોળી નદી ના પાણી ફરી વળ્યાભાવનગર અમદાવાદ હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી જો પાણી વહેણ વધશે તો ભાવનગર અમદાવાદ હાઇવે બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here