સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રૂા.૧.૧૭ કરોડનાં વિકાસનાં કામોને બહાલી

0
275

ભાવનગર મહાપાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટિનાં ચેરમેન યુવરાજસિંહ ગોહિલની નાં અધ્યક્ષ સ્થાને ૨૬ મી દિવસે સમયમાં ફેરફાર સાથે ૧૨ કલાકે મુખ્ય સભા ખંડ માં યોજવામાં આવી હતી જેમાં અંદાજીત રૂા .૧.૧૭ કરોડનાં ખર્ચ મુજબનાં વિકાસનાં કામો હાથ ધરવામાં આવનાર છે .તેને બહાલી આપવામાં આવી હતી
મહાપાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટિનાં ચેરમેન યુવરાજસિંહ ગોહિલની નાં અધ્યક્ષ સ્થાને ૨૬ મી નવેમ્બરના દિવસે બપોરે ૧૨ કલાકે મુખ્ય સભા ખંડ માં યોજવામાં આવી હતી જેમાં અંદાજિત રૂા .૧.૧૭ કરોડનાં ખર્ચ મુજબનાં વિકાસનાં કામો હાથ ધરવામાં આવનાર છે .શહેરની જાહેર જનતાને લોકસુખાકારીની સગવડતાં આપવાનાં ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત થયેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અન્વયે તા .૨૬ / ૧૧ / ૨૦૨૦ ને ગુરૂવારનાં રોજ મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં અંદાજીત રૂા .૧.૧૭ કરોડનાં ખર્ચ મુજબનાં વિકાસનાં કામો હાથ ધરવામાં આવનાર છે . કુમ કામની વિગત રકમ રૂપિયા મહિલા કોલેજ સર્કલ ફરતે ૬૦૦ એમ.એમ.ડાયા ડી.આઈ. પાઈપ લાઈન ૫૦ , ૧૫,૦૬૨ નાંખવાનું કામ,ઘોઘાસર્કલ ફરતે ૪૦૦ એમ.એમ.ડાયા ડી.આઈ. પાઈપ લાઈન નાંખવાનું . ૩૨,૦૯,૪૫૧ કામ ,શિવાજી સર્કલથી રાધેશ્યામ કોમ્પલેક્ષ સુધી ૨૫૦ એમ.એમ.ડાયા ડી.આઈ. પાઈપ લાઈન નાંખવાનું કામ ૧૮,૦૫,૨૯૦ ભાવનગર – રાજકોટ રોડ મસ્તરામ બાપા મંદિરથી બી.એસ.એન.એલ. કવાર્ટર સુધી તથા મસ્તરામ બાપા મંદિરથી રામદેવ પેટ્રોલ પંપ સુધી ૨૦૦ એમ.એમ. ડાયા તથા ૧૫૦ એમ.એમ. ડાયા ડી.આઈ. પાણીની લાઈન ૧૬,૯૪,૯૩૭ નાંખવાનું કામ સહિત ૩૨ જેટલાં ઠરાવોને ચર્ચા વિચારણા બાદ બહાલી આપવામાં બહાલી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here