સમુહ પ્રાર્થના સાથે નાતાલની ઉજવણી

392

રપ ડિસેમ્બર નાતાલ પર્વની ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વિઠ્ઠલવાડી સ્થિત સીએનઆઇ ચર્ચ ખાતે સવારે ખ્રિસ્તી ભાઇઓ બહેનો એકત્ર થયા હતા અને ચર્ચમાં સમુહ પ્રાર્થના કરવામાં આવી હતી. અને ફાધર દ્વારા નાતાલનો મહિમા જણાવવા સાથે બાઇબલનું વાંચન કર્યું હતું.

Previous articleતળાજા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈની અધ્યક્ષતામા સુશાસન દિવસની ઉજવણી કરાઇ
Next articleસુભાષનગરમાંથી સુવાવડી કૂતરીને ખસીકરણ માટે ઉઠાવી જઇ કોન્ટ્રાક્ટરે વિવાદ વ્હોર્યો