અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારને ભરપેટ ભોજન કરાવાયું

301

પરમાત્માના આશીર્વાદ થી પરમોત્સવ મહા માનવતા અવસર રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ ના ૫૦ મા જન્મદિવસ ની ઉજવણી રૂપે અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગરમાં દરરોજ નો એક નવો પ્રયાસ પરમ ગુરુદેવની આજ્ઞા થી ફુલસર પચીસ વારીયા ઝૂંપડપટ્ટી ના પરિવાર ને ભરપેટ જમાડ્યા..આજ રોજ કરેલ કાર્ય.૭ સભ્યો હતા. લુક એન લર્ન સ્ટુડન્ટસ ટોટલ ૫૦૦ જણા ને પાંવ-ભાજી જમાડ્યા. એક પ્રેરણાત્મક નિમિત્ત જે અનેકના અશ્રુઓને આંનદમાં પલટાવે છે.આ અમૂલ્ય અવસર મળવા બદલ પૂજ્યવર ગુરુદેવનો અંતકરણ પૂર્વક આભાર.ની લાગણી વ્યક્ત કરી હતી .

Previous articleસિહોર તાલુકાના ટાણા ગામે જગતનાતાતની બેઠક મળી
Next articleજોગસ પાર્ક આડે આવતા દબાણો પર બુલડોઝર ફર્યું