દબાણ હટાવ બાદ સફાઈ કામગીરી

0
116

ગઈકાલે રેલ્વેની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા. તે જગ્યા પર જોગર્સ પાર્ક બનાવવાનું હોય તોડી પડાયેલા ૪૫ ઉપરાંત પાકા બાંધકામોનો કાટમાળ રસ્તા પરથી સાફ કરવાની કામગીરી આજે પૂરજોશથી કમિશ્નરના આદેશથી કરવામાં આવી હતી. વહેલી તકે રસ્તો ખુલ્લો કરી જોગર્સ પાર્કની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here