GujaratBhavnagar વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરાઇ By admin - January 19, 2021 305 પ્રજાપિતા બ્રહ્મા બાબાની ૫૩મી પૂણ્યતિથી નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીયા વિશ્વ વિધાલય દ્વારા વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, ઉજવણી અંતર્ગત રાજયોગ તપસ્યા કરી ઉજવણી કરાઇ હતી.