વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરાઇ

303

પ્રજાપિતા બ્રહ્મા બાબાની ૫૩મી પૂણ્યતિથી નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીયા વિશ્વ વિધાલય દ્વારા વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, ઉજવણી અંતર્ગત રાજયોગ તપસ્યા કરી ઉજવણી કરાઇ હતી.

Previous articleસિહોરના ટાણા ગુંદાળા ગામે ગુજરાત માલધારી સેનાની એક મિટિંગ મળી
Next articleકિસાન સર્વોદય યોજનાનો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા વિરોધ પ્રદર્શન પોલીસે અટકાયત કરી