પાળીયાદ વિસામણબાપુની જગ્યાની મુલાકાતે આગેવાનો

226

બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ સુપ્રસિધ્ધ વિસામણબાપુની જગ્યાની જેસલમેરના મહારાણી રાષેશ્વરી રાજ્યલક્ષ્મી,ગોંડલના કુંવરાણી ગૌરી,જ્યોતિરમયસિંહજી ઓફ ગોંડલ,મિસિસ અધિકારી રાજકુમાર કોલેજ રાજકોટ,મહિપાલવાળા ઓફ જેતપુર-પ્રેસિડેન્ટ ઓફ રાજકુમાર કોલેજ રાજકોટ પાળીયાદ વિસામણબાપુની જગ્યાની મુલાકાત લીધી હતી અને વિહળાનાથ ના દર્શન કર્યા હતા.જગ્યાના વ્યવસ્થાપક ભયલુબાપુ સાથે પ્રસાદ લઈ ગૌ-શાળા અને અશ્વશાળાની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો.