મીઠાઇનો મીઠો સ્વાદ થીમ પર નંદકુંવરબા કોલેજમાં કાર્યક્રમ

335

ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે મીઠાઇનો મીઠો સ્વાદની થીમ ઉપર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજના સમયમાં મીઠાઇના સ્વાદ સાથે સ્વાસ્થ્ય સારુ રહે તેવી પારંપરિક મીઠાઇ બનાવવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના સમયમાં બધું તૈયાર મળે છે તેમ લોકો મીઠાઇ પણ તૈયાર લાવે છે. આથી લોકોનું સ્વાસ્થ્ય બગાડે છે. એટલે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ઘરે મીઠાઇ બનાવી લોકોને ખવરાવવી તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Previous articleરોહિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ૧૦૦૦ રન પૂરા કરનારો દુનિયાનો પહેલો બેટ્‌સમેન બન્યો
Next articleદિકરી વંદનાં કાર્યક્રમ સંતો -મહંતોની હાજરીમાં સંપન્ન