લોકોએ મારા ઉપર મુકેલો વિશ્વાસ તોડવા નહીં દઉ : મેયર

214

ભાવનગર મહા પાલિકાની આજની સભામાં મેયર પદે ચૂંટાયેલા કિર્તીબેન દાણીધારીયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે લોકેને મારા પર જે વિશ્વાસ મુક્યો છે તે હંમેશા કાયમ રાખીશ અને લોકોએ મારા પર મુકેલો વિશ્વાસ તોડવા નહીં દઉ અને ભાવનગરના વિકાસના કામોમાં હંમેશા તત્પરતા દાખવીશ તેમ જણાવ્યું હતું.