એપ્રેન્ટીસની અરજી કરવા લાઇનો લાગી

831

ભાવનગર મહાપાલિકા દ્વારા મહેકમ વિભાગમાં યુવાનો માટે એપ્રેન્ટીસની ભરતી કરવામાં આવનાર છે જે અંગેના અરજી ફોર્મ આપવાનો આજે છેલ્લો દિવસ હોય યુવાનો અને યુવતીઓએ અરજી કરવા મહાપાલિકામાં લાઇનો લગાવી હતી. અત્યાર સુધીમાં ૧૫૦૦ ઉપરાંત અરજીઓ આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Previous articleકોરોનાનું ગ્રહણ સતત બીજા વર્ષે પણ હોળી-ધૂળેટી પર્વને નડશે
Next articleદુલ્હન બની રેમ્પ વોક કરનારી હિના પર અટકી ફેન્સની નજર