રેપીડ ટેસ્ટ માટે ભારે ગીર્દી

906

ભાવનગર શહેરમાં કોરોના પોઝીટીવ કેસોનો આંક વધતા લોકોમાં જાગૃતિ આવી હોય તેમ પોતાના રેપીડ ટેસ્ટ કરાવવા વિવિધ સ્થળે રખાયેલા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને રેપીડ ટેસ્ટ કરાવી રહ્યા છે. મોટાભાગના રેપીડ ટેસ્ટ સેન્ટરો પર ભારે ભીડ જામી રહી છે અને મોટી સંખ્યામાં લોકો રેપીડ ટેસ્ટ કરાવી રહ્યા છે.