કવિ દાદબાપુ સાથે રેડક્રોસનાં હોદ્દેદારોની સ્મૃતિ

600

કવિ દાદ બાપુ ને પદ્મશ્રી જાહેર થતાં જૂનાગઢ ખાતે તમને તેમના નિવાસસ્થાને જઈ રેડક્રોસ સોસાયટી ભાવનગરના સુમિત ઠક્કર અને મનિષભાઇએ સન્માન કરેલું. ત્યારની તસ્વીરની સ્મૃતિ નિહાળી દાદ બાપુને મળ્યાની યાદ તાજી થાય છે પુણ્ય આત્મા અને તેના સમગ્ર જીવન કવનની સાદાઈ આપણને સ્પર્શી જાય તેવી હતી ઉત્તમ અને મૂલ્યનિષ્ઠ જીવન જીવી ગયા તેમણે આપેલા સાહિત્યની ભેટ થી ગુજરાત જ નહીં વિશ્વમાં વસતા ગુજરાતીઓ ગૌરવ અનુભવે છે એક અમૂલ્ય રત્ન ખોયા નું દુઃખ રહેશે.