ભાવનગરમાંC.A. દિવસની ઉજવણી

626

તા.૧જુલાઇનાં રોજ ચાર્ટડ એકાઉન્ટન્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા ભાવનગર બ્રાંચ દ્વારા પણ ઉજવણી કરાયેલ જેમાં ભાવનગર બ્રાંચ ખાતે ધ્વજવંદન તથા કાળીયાબીડ ભગવતી સર્કલ થી સરદાર પટેલ સ્કુલ વાળા રોડ ઉપર ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર એકટીવીટીમાં ભાવનગર બ્રાંચના ચેરમેન આશિષ રોકડીયા, રમીએ સભ્યો ૫૧ વિધાર્થીઓ ઉત્સાહ જોડાયા હતા.

Previous articleછેલ્લા એકાદ વર્ષમાં નેત્રમ વિભાગ ૫૬ જેટલા ગુના ડિટેક્ટ કરવામાં મદદરૂપ થયા
Next articleરાજ્ય સરકારના ’પાણીદાર આયોજન’થી ગામનાં તળાવો પાણીથી હર્યાભર્યા બની રહ્યાં છે