GujaratBhavnagar બોરતળાવમાં ભાજપ દ્વારા સફાઈ અભિયાન By admin - July 6, 2021 555 સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે ભાજપ દ્વારા બોરતળાવ ખાતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને મેયર કિર્તિબેન દાણીધારીયા સહિત હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. અને મોટી માત્રામાં કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.