વર્ષમાં બીજી વખત ૧૩ મી જુલાઈ બપોરે ૧૨:૪૭ કલાકે વર્ષમાં બીજી વખત થયો પડછાયો ગાયબ.

299

પ્રથમ વાર ૩૦-૦૪-૨૦૨૧ ના રોજ આ ઘટના બનેલ
લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર ના હર્ષદ ભાઈ જોષી દ્વારા વેબીનર મારફતે શું પડછાયો પણ ગાયબ થાય!!!! વિષય પર YouTube Channel KRCSBHAVNAGAR માધ્યમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.