સાળંગપુર હનુમાનજી મંદીરના કોઠારી સ્વામીએ પાળીયાદ વિસામણબાપુની જગ્યાની શુભેચ્છા મુલાકાત લીધી

1000

બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા માં ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શને સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામી તથા શ્રી ડી.કે.સ્વામી અને નિખીલેશસિંહ જાડેજા આવેલ.જ્યા જગ્યા ના પ્રેરક અને વ્યવસ્થાપક શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા નો જન્મ દિવસ આવતો હોવાથી પૂજ્ય બા ને શુભેચ્છા પાઠવી હતી…