કારગીલ વિજય દિનની ઉજવણી

255

અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ભાવનગર દ્વારા કારગીલ વિજય દિવસની આજે સંધ્યાએ રવિવારે શામળદાસ આર્ટ કોલેજ ખાતે વૃક્ષારોપણ તથા શહીદોને શ્રધ્ધાજંલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૈનિક સેવા પરિષદના હોદ્દેદારો તેમજ આમંત્રીતો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.

Previous articleરાણપુરમાં ધોધમાર અઢી ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા
Next articleભાવનગરમાં આજે કારગિલ વિજય દિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું