શહેર પોલીસ દ્વારા જાહેરનામાની અમલવારી

143

ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા શહેરમાં ભારે વાહનોના પ્રવેશ તથા નો પાર્કીંગ ઝોનમાં પાર્કિંગ મુદ્દે પ્રસિધ્ધ કરેલ જાહેરનામા સંદર્ભે ભાવનગર શહેર પોલીસ દ્વારા આ જાહેરનામાની ચૂસ્ત અમલવારી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત શહેરમાં પ્રવેશતા ભારે લોડીંગ વાહનો તથા નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો વિરૂધ્ધ કાયદાકીય પગલાઓ લેવામાં આવ્યા હતા.

Previous articleકેવડા ત્રીજની ઉજવણી
Next articleમોડેલ ડે સ્કૂલમાં NCCના કેડેટ્‌સ અનેNSSના સ્વયં સેવકો દ્વારા સ્વયં શિક્ષક દિવસની ઉજવણી