ચિત્રા ખાતે ગણપતિ કથા

114

ગૌતમેશ્વર નગર ચિત્રા ખાતે ગણપતિ બાપાની કથાનું આયોજન કરવામાં આવ્યું, આ કથામાં બહેનો ચાલુ વરસાદ હોવા છતાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કથાનો લાભ લીધો હતો, કથા પૂર્ણ થયા બાદ સર્વ લોકોએ આરતીનો લાભ લીધો હતો. ગણપતિ બાપાની કથામાં ગૌતમેશ્વર નગર સોસાયટી ઉપરાંત આસપાસની સોસાયટીઓના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લીધો હતો.

Previous articleભાવનગર મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
Next articleકુંભારવાડા-નારી રોડ પરથી ૧૧ ગેમ્બલરોને ઝડપી લેતી એલસીબી