ખારસી વિસ્તારમાં રી ફીટીંગ બ્લોકનું ખાત મુહુર્ત

127

ઉતર સરદાર નગર વૉર્ડ તરસમીયા રોડ હિમાલયા પાર્ક ની સામે ખારસી વિસ્તારમાં આ વર્ષ વરસાદી વાતાવરણના હીસાબે વાહનની અવરજવર વધારે હોવાથી રસ્તો ખરાબ થઇ ગયેલ આ જાણ સ્થાનિક કોર્પોરેટર ને કરવામાં આવેલ તેને ધ્યાનમાં લઇ આજરોજ રી ફીટીંગ બ્લોક નું કામ શરૂ કરેલ તેમાં ઉપસ્થિત ભાવનગર મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ કોર્પોરેટર યુવરાજ સિંહ ગોહિલ કોર્પોરેટર ભાવનાબેન સોનાણી કોર્પોરેટર ઉષાબેન બધેકા તેમજ કન્વીનર નરેશભાઇ સોનાણી વોર્ડ પ્રમુખ કાર્યકર્તાઓ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારના લોકોએ રી ફીટીંગ બ્લોક કામને આવકાર્યું હતું

Previous articleમાતાને મોતને ઘાટ ઉતારનાર હત્યારા પુત્રને આજીવન સજા ફટકારતી કોર્ટ
Next articleગારિયાધાર તાલુકાના ત્રણ આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ