ચેમ્બર દ્વારા એક્ષપોર્ટ કોન્કલેવ

36

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં એક્ષપોર્ટ હબ બનાવવાનાં આયોજનનાં ભાગરૂપે ભાવનગરમાં પણ એક્ષપોર્ટ હબ બને તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા ઉધોગ કેન્દ્ર ભાવનગર દ્વારા આજે ચેમ્બર હોલ ખાતે વાણીજ્ય ઉત્સવ અને એક્ષપોટ્‌ર્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવેલ. જેમાં એક્ષપોર્ટ વધારવા શું પ્રયત્નો કરવા તેમજ નવી ઔધોગીક નિતી અંગે જાણકારી આપવામાં આવી હતી.