સરદારનગર સરકારી શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો

874
bvn652018-1.jpg

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળા નં.૭૦ લંબે હનુમાન સરદારનગર ખાતેની શાળામાં વાર્ષિકોત્સવ ‘સંધ્યાના સથવારે’ શિર્ષક હેઠળ શાળાના બાળકોએ અનેક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે કાળીયાબીડ સ્થિત જ્ઞાનમંજરી વિદ્યાપીઠના ડો.ભરતભાઈ નાકરાણી, ભાવનગર મહાપાલિકા શાસક પક્ષના નેતા યુવરાજસિંહ ગોહિલ, નગરસેવીકા ઉર્મિલાબેન ભાલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

Previous articleભાવનગર સ્કાઉટ ગાઈડ દ્વારા મનાલી ખાતે ટ્રેકીંગ કેમ્પ યોજાયો
Next articleનીતિ નિયમો નેવે : તંત્રની નજર હેઠળ અખાદ્ય ખોરાકનું ધોમ વેચાણ