RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે 
૪૬.	૬૪માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ર૦૧૭માં નીચેના પૈકી કેઈ ગુજરાતી ફિલ્મે શ્રેષ્ઠ ફીચર ફીલ્મનો એવોર્ડ જીત્યો હતો ?
– રોંગસાઈડ રાજુ
૪૭.  	ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા ર૦૧૭ના વર્ષ માટે કયા મહાનુભાવને પ્રદ્મ વિભુષણ પુસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?
– સદગુરૂ જગ્ગી વાસુદેવ
૪૮. 	ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા ર૦૧૭ના વર્ષ માટે કયા મહાનુભાવને પદ્મ વિભષુણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?
 –  શરદ પવાર
૪૯. 	ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા ર૦૧૭ના વર્ષ માટે કયા મહાનુભાવને પદ્મ વિભુષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?
 – યશુદાસ
પ૦. 	ગંગાબા યાજ્ઞિક પુસ્કાર કઈબ ાબત માટે એનાયત કરવામાં આવે છે ?
–  સમાજ સેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ
પ૧.	 તા…….ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરને મરણોત્તર ‘ભારત રત્ન’ પુસ્કાર એનાયત કરવામાં આવ્યો ?
– ૧૪ એપ્રિલ, ૧૯૯૦
પર.	કઈ આદિવાસી લોક ગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
–  દિવાળીબેન ભીલ
પ૩. 	કૃષિ અર્થશાસ્ત્રમાં નોબલ પારિતોષિક કોને આપવામાં આવેલ હતું ?
 –  ડો. અમર્ત્ય સેન
પ૪.	ઈ.સ. ર૦૧પનો રણજિતરામ સુવર્ણચંદ્રક કોને આપવામાં આવ્યો છે ?
–  ડો. કુમારપાળ દેસાઈ
પપ.	 રાજય સરકાર તરફથી આંગણવાડીમાં કામ કરનાર ઉત્તમ કાર્યકરને / કર્મચારીને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
– માતા યશોદા એવોર્ડ
પ૬.	ગુજરાત સરકાર દ્વારા ‘એકલવ્ય એવોર્ડ’ કોને અપાય છે ?
–  ગુજરાતના ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે
પ૭.	ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન.
–  રણજિતરામ સુવર્ણચંદ્રક
(સમાજ કલ્યાણ અધિકારી (વર્ગ-ર) – ર૦૧૭)
પ૮.	મેગ્સેસે એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ?
– સંગીત અને રમતગમત
પ૯.	કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
–  દિવાળીબેન ભીલ
૬૦.	ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મ વિભુષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ?
–  હોમાઈ વ્યારાવાળા
૬૧.	કયા ગુજરાતીને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ?
–  સરદાર વલ્લભભાઈ પટેલ
૬ર.	કયા ભારતીય પત્રકારને ઈન્ટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?
–  માલિની સુબ્રમણ્યમ્
૬૩.	 વર્ષ ર૦૧પ માટેનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?
 – મનોજકુમાર
૬૪.	ICC  અંડર ૧૯ ક્કેટ વર્લ્ડકપ- ર૦૧૬ કયા દેશે જીત્યો છે ?
– વેસ્ટ ઇન્ડિઝ
૬પ.	ર૦૧૬નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?
 –  શંખ ઘોષ
૬૬. 	રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
 –  ધ્વનિ
૬૭.	IIFA એવોર્ડ ર૦૧૬માં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફીલ્મને એનાયત થયો હતો ?
– બજરંગી ભાઈજાન
૬૮.	 વર્ષ ૧૯૯૧માં લાભશંકર ઠાકરને કઈ કૃતિ બદલ દીલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?
– ટોળા, અવાજ, ઘોંઘાટ
૬૯.	નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલ ઉત્તમ કાર્ય, લેખન માટે અપાતો નથી ?
–  રણજી ટ્રોફી
૭૦.	ભારત દેશની કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ આંતરરાષ્ટ્રીય યોગ પુરસ્કાર યોજના પર કર્યુ મંત્રાલય કાર્ય કરી રહ્યું છે ?
 –  આયુષ મંત્રાલય
૭૧. 	કોર્પોરેટ શાસન વ્યવસ્થા માટે ર૦૧૬ ગોલ્ડન પીકોક એવોર્ડ કોઈ કંપનીએ જીત્યો છે ?
–  સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
૭ર.	વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
 –  આર્યભટ્ટ એવોર્ડ
૭૩.	ર૦૧૬માં શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ કોને મળ્યું ?
 – જોન મેન્યુઅલ સેન્ટોસ
			
		
















