GujaratBhavnagar સ્કાઉટ ગાઈડ દ્વારા ડિઝાસ્ટર તાલીમ By admin - June 25, 2018 1008 ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા શિશુવિહારનાં સહયોગથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફસ્ટએઈડ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગરની ૨૦ શાળાનાં ૩૦૦ જેટલા બાળકોને બચાવ કામગીરીની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.