સરદાર યુવા સંગઠન દ્વારા ઈનામ વિતરણ

1052

 

સરદાર યુવા સંગઠન ભાવનગર દ્વારા સમસ્ત પાટીદાર સમાજનું સ્નેહમિલન 26તથા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ પ્રગિતમંડળ વિજયરાજનગર ખાતે બિન અનામત આયોગનાં પ્રમુખ હંસરાજભાઈ ગજેરાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં પાટીદાર સમાજનાં આગેવાનો, ભાઈઓ-બહેનો  વિશાળ સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા. ઉપસ્થત આગેવાનોનાં હસ્તે સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો આપીને સન્માનિત કરાયા હતા.

Previous articleખુલ્લેઆમ ચાલતી દારૂની ભઠ્ઠીઓ, જુગારના અડ્ડા બંધ કરાવવા મહિલા મંડળની રાવ
Next articleમુખ્યપ્રધાન વિજય રૂપાણી આજ ઇઝરાયેલ પહોંચશે