જેસીબી અને સફાઈ કામદારો દ્વારા શરૂ થયેલી સઘન કામગીરી

1284

શહેરના જવાહર મેદાન ખાતે મેદાનની સ્વચ્છતા માટે જેસીબી મશીનો અને સફાઈ કામદારો દ્વારા સદ્યન કામગીરી શરૂ કરવામાં આવી છે.

જવાહર મેદાન ખાતેના જવાહર મેદાનમાંથી કચરો ઉઠાવી મેદાન સ્વચ્છ બનાવવા કમિશ્નર ગાંધીની સીધી સુચનાથી તંત્ર દ્વારા ઝડપભેર કામગીરી થઈ રહી છે, આના પરિણામે જવાહર મેદાન કચરા મુકત સ્વચ્છ બની રહયુ છે. આ કામગીરી મહાનગર સેવા સદન દ્વારા થતા લોકોમાં રાહત ઉભી થતા સ્વચ્છતાની આવી કામગીરીની લોકોમાં સેવા સદનની સરાહના થઈ રહી છે.

Previous articleબોટાદ જિ.પં. ચેરમેન લાંચ લેતા ઝડપાયા
Next articleભાજપના નારાજ MLAને ૪ મંત્રીઓએ મનાવી લીધા, ૨ કલાક સુધી ચાલી બેઠક