મહારાજા કૃષ્ણુકમારસિંહજી ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા બે વર્ષથી ખાલી પડેલી ચેરમેન, વા.ચેરમેનની જગ્યા માટે આજે ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે નારણભાઈ ખમલ તથા વાઈસ ચેરમેન તરીકે છોટુભા ગોહિલની વરણી થઈ હતી. જેને યાર્ડના સભ્ય્, વેપારીઓ તેમજ દલાલોએ શુભેચ્છા પાઠવી હતી.