નારી ચોકડી પાસે કાર ભડભડ સળગી ઉઠી

1103

શહેરનાં નારી ચોકડી નજીક ગતરાત્રીનાં મારૂતીકાર ભડભડ સળગી ઉઠતાં ફાયર સ્ટાફ દોડી ગયો હતો અને આગને ઓલવી નાખી હતી.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના નારી ચોકડી રાજકોટ હાઈવે પર ગતરાત્રીના મારૂતી જૈન કાર નં.જી.જે.૧૯ એ.૮૦૨  (પેટ્રોલ કાર)ભડભડ સળગી ઉઠ્યાની જાણ કારના માલીક ભાવેશભાઈ વોરાએ ફાયર બ્રિગેડને કરાતા તુરત ફાયરસ્ટાફ દોડી જઈ પાણીનો છટકાવ કરી આગને ઓલવી નાખી હતી.

Previous articleકરચલીયા પરામાં બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : ચારને ઈજા
Next articleશેત્રુંજી ડેમમાં નવા નીરની આવક