હાથી બચાઓ અભિનયનો ચહેરો અને અવાજ બનશે રિચા ચઢ્ઢા!

1317

અભિનેત્રી રિચા ચઢ્ઢા સામાજિક મુદ્દાઓ પર પોતાની રાય માટે હંમેશા મુખર રહી છે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ માટે ઉભી રહેવા માટે પાછળ નથી હટતી ફિલ્મ ફૂંકરેની અભિનેત્રી હાલમાં પેટાની ’સેવ ધ ઈલિફેન્ટ’અભિયાનનો ચહેરો બનવા માટે રિચાનો સંપર્ક કરવામાં આવ્યો છે

રિચા ચઢ્ઢાની મદદથી આ આંતરાષ્ટ્રીય સંગઠનને ઓડિશાના મુખ્યમંત્રીને મુખ્યમંત્રી કાર્યાલયથી સમર્થન પ્રાપ્ત હેતુ એક પત્ર મોકલવામાં આવ્યો છે કારણ કે આ ખુબજ મહત્વપૂર્ણ અભિયાન છે છેલ્લા ઘણા વર્ષોમાં જંગલોમાં અને હાથિયોના ક્ષેત્રથી પસાર થતી પટ્ટીઓ પર ઘણા હાથીઓ ટ્રેન ઘટનાનો શિકાર બને છે ટ્રેને આ નાદાન જાનવરો પરથી પસાર થઇ જાય છે અને જે નુકશાન થયું તેના સામું જોતી નથી રિચા ન ખાલી સરકારને આ અભિયાનમાં શામિલ કરશે પરંતુ આમ માણસોની વધતી દુર્ઘટનાઓ વિશે પણ જણાવશે અને તેમને કેવી રીતે રોકવામાં આવે તે વિશે જાગૃત કરશે.

Previous articleકન્ટેટ કવીન એકતા કપૂર ભીડ કરતા ફિલ્મ બનાવવામાં રાખે છે વિશ્વાસ!
Next articleડેલનાજ ઈરાની ફિલ્મ ’મોન્સૂન ફૂટબોલ’માં પહેલી વાર દેખાશે મારસી પાત્રમાં!