GujaratBhavnagar ઝાકરીયા સ્કુલ દ્વારા વૃક્ષા રોપણ By admin - July 22, 2018 1056 શહેરના રૂપાણી પોલીસ મથક ખાતે વિશ્વને હરિયાળુ કરવા ચાલી રહેલ વન ઉછેર અભિયાન હેઠળ શહેરની ઝાકરીયા ગર્લ્સ સ્કૂલની બાળાઓ દ્વારા પોલીસ મથકમાં વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ જન જાગૃતિનો સુંદર સંદેશ પ્રસારીત કર્યો હતો.