આગામી બાયોપિક ફિલ્મ ’શકિલા’માં રીચા ચઢ્ઢાની સામે આવી પહેલી ઝલક!

1151

ઇન્દ્રજીત લંકેશ દ્વારા નિર્દેશિત બાયોપિક ફિલ્મ ’શકિલા’માં શકિલાની ભૂમિકા ભજવવા માટે રિચા ચઢ્ઢાને લેવામાં આવી છે આ ફિલ્મ સુપરસ્ટાર હિરોઈન શકિલાના જીવનના અદરૂની તથ્યોને ઉજાગર કરશે જેમાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર બે દશકોથી અધિક સમય સુધી રાજ કર્યું હતું. આ અભિનેત્રીને કર્ણાટકના એક નાનું શહેર તીર્થહલ્લીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે કેરળની પારંપરિક સાડી કસવું પટ્ટમાં રિચા ચઢ્ઢાને શકિલાના રૂપમાં પહેલી વાર જોવા મળશે. રિચા કહે છે ’ફિલ્મની મુખ્ય ચુનૌતી હાલાકી આ સારી છે કે કહાની શકિલાના બાળપણના દિવસોથી લઈ લોકપ્રિય વ્યક્તિ બન્યા સુધીની યાત્રાને પડતાલ કરે છે.

Previous articleહવે બ્યુટિક્વીન એશ મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવશે
Next articleવિક્રમ ભટ્ટ એસ્ટ્રોબૂડી માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા!