અમાયર દસ્તુરે ખરીદી પોતાના સપનાની કાર!

1207

અમાયરા દસ્તુરને આખિર પોતાના સપનોની સવારી ખરીદી લીધી,જે તમને લીના યાદવ નિર્દેશિત ફેમિલી ડ્રામાં ’રાજમાં ચાવલ’માં નજરે ચડશે આ ફિલ્મમાં ઋષિ કપૂરની પણ અહમ ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલહાલ સંજય દત્ત સ્ટાર્સ ’પ્રસ્થાનામ’ની શૂટિંગ કરી રહી છે અમાયરા કંગના રાણાવત અને રાજ કુમાર રાવની સાથે એક સાઇકોલોજીકલ થ્રિલર ’મેંટલ હૈ ક્યાં’માં પણ કામ કરી રહી છે પોરના પસંદગીની કારના ચયનમાં અમાયરાએ એક મહિનાનો સમય લીધા બાદ અંતમાં તેમણે ખરીદવાનો નિર્ણય લીધો જેમને ખરીદવાના હંમેશા તેઓ સપના જોઈ રહી હતી મર્શિડીજ જીએલસી અમાયરા આ ફિલ્મો સિવાય સારી ફિલ્મો પણ કરી રહી છે. અમાયરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “મારી નજર નિશ્ચિત રૂપથી એસયુવી પર હતી કારણ કે ખંડલાની પહાડીઓના મારા પરિવારનું એક ફાર્મહાઉસ છે અને મારા માતા-પિતા પાસે હંમેશા પજેરો અને કવાલીસ જેવી મોટી કાર રહેલ છે.

Previous articleભાવનગરમાં રાજવી પરીવારે નિર્માણ ક્રેલ ઐતિહાસિક્ જશોનાથ મહાદેવ મંદિર
Next articleજેક્લીન ગ્લેમર ભૂમિકા સુધી મર્યાદિત રહેવા તૈયાર નથી