GujaratBhavnagar હાર્દિકના સમર્થનમાં નારી ગામે થાળીનાદ By admin - September 6, 2018 1052 પાટીદારોને અનામત, ખેડૂતોને દેવામાફી સહિતની માંગણી સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે આજે ભાવનગરના નારી ગામે બહેનોએ થાળીનાદ કરી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું.