રણબીરની ગર્લફ્રેન્ડ કેટરિનાએ ઋષિ કપૂરને પાપા કહેતા ભડકી ઊઠ્યા હતા?

1231

ઋષિ કપૂર હાલ તો પોતાનાં પુત્ર રણબિર કપૂર અને આલિયા ભટ્ટ સાથેનાં સંબંધોનો સ્વિકાર કરે છે પણ આ અગાઉ તે રણબિરની એક્સ કેટરિના કૈફ પર ગુસ્સે ભરાયો હતો. રણબિર કપૂરનું નામ જ્યારે આલિયા ભટ્ટ સાથે જોડાયું ત્યારે ઘણા લોકો એ એમ માન્યું હતું કે અન્યોની જેમ આ પણ રણબિરનું એક કેઝ્યુઅલ અફેર જ છે. પરંતુ જ્યારે કપુર અને ભટ્ટ પરિવાર એકબીજાની નજીક આવવાં લાગ્યા અને સોશિયલ મીડિયા પર પણ એકબીજાને ફોલો કરવાં લાગ્યા ત્યારે લાગ્યુ કે ના મામલો ગંભીર છે.

 

Previous articleમને પડકારો જીલવા ગમે છે : વરુણ ધવન
Next articleઐશ્વર્યાને વોશિંગ્ટનમાં વિશિષ્ટ એવોર્ડથી સમ્માનિત કરાશે