GujaratBhavnagar માળનાથ ગૃપ દ્વારા ગરીબ બાળકોને ફરસાણ વિતરણ By admin - September 8, 2018 985 તાજેતરમાં શ્રાવણ માસના પવિત્ર તહેવાર સાતમ આઠમના પર્વ અન્વયે દાતાઓના સહયોગ થકી માળનાથ ગૃપ દ્વારા ગરીબ પરિવારોના બાળકોને મિઠાઈ તથા ફરસાણ વિતરણનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.