ઈશ્વરિયા : ગણેશોત્સવમાં અન્નકુટ

778

ઈશ્વરિયા ગામે શિવાલયમાં ઉત્સવ મંડળ દ્વારા ગણેશોત્સવ મનાવાઈ રહ્યો છે. મંગળવારે ગણેશજીને અન્નકુટ ધરાવાયો હતો. દરરોજ સત્સંગ, પુજા અને આરતીમાં ગ્રામજનો ભાવિકો જોડાતા રહે છે.

Previous articleચાવડીગેટ વિસ્તારમાં ભાડુઆતોના ઘર ખાલી કરાવતા મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો
Next articleગૌતમેશ્વર ખાતે સફાઈ અભિયાન યોજાયું