સિહોર કારડીયા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન

1232

આજે દશેરા નિમિત્તે ક્ષત્રિય પરંપરા અનુસાર સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા સિહોર ખાતે ગુંદાળા એસ્સાર પેટ્રોલપંપથી લઈને કારડીયા રાજપૂત સમાજની વાડી સુધી વિશાળ સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે બાઈક રેલી નિકળી હતી. ત્યારબાદ કારડીયા રાજપૂત સમાજની વાડીએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટીસંખ્યામાં કારડીયા રાજપૂત સમાજના યુવાનો તથા આગેવાનો જોડાયા હતા.

Previous articleઅલ્ટ્રાટેક દ્વારા નવોદય કોચિંગ ટ્રેનિંગનું આયોજન
Next articleરાજુલા-જાફરાબાદ સુર્યસેના દ્વારા શસ્ત્ર પુજન – અશ્વ રેલીનું આયોજન