ટિ્‌વટર પર ફોલોઅર્સની સંખ્યા ઘટી જતા ડોનાલ્ડ ટ્રમ્પ ભટક્યા

635

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટિ્‌વટર પર ફોલોઅર્સ ઘટી જતા તેઓ ટિ્‌વટર પર ભડક્યા છે. ટ્રમ્પે કહ્યુ છે કે પૂર્વગ્રહના કારણે ટિ્‌વટરે જાણી જોઈને આ કામ કર્યુ છે.ટ્રમ્પે ટિ્‌વટ કરીને કહ્યુ હતુકે ટિ્‌વટરે મારા એકાઉન્ટમાંથી ઘણા લોકોને હટાવી દીધા છે.

ઉલ્લેખનીય છે કે ટિ્‌વટર પર ટ્રમ્પના ૫૫.૪ મિલિયન ફોલોઅર્સ છે અને તેઓ પોતે ૪૬ વ્યક્તિઓને પોલો કરે છે.

જોકે મીડિયા રિપોર્ટસ પ્રમાણે ટિ્‌વટરે એક નિવેદનમાં કહ્યુ છે કે ફેક એકાઉન્ટ સામે થઈ રહેલી કાર્યવાહીના

ભાગરુપે લાખો એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.

Previous articleબેભાન કરી વિધવા મહિલાના પાડ્યા અશ્લીલ ફોટા છબિલ પટેલ પર આરોપ
Next articleભારતીય યુવાનો મોબાઇલનાં વ્યસની : સર્વે