વિશ્વ શાંતિ અર્થે ૨૫૧ કુંડીય મહાયજ્ઞ

1442

શહેરના ગુલીસ્તા મેદાન ખાતે વિહંગમ યોગ પરિવાર દ્વારા અલ્હાબાદના સદ્‌ગુરૂદેવ સ્વતંત્રદેવજી મહારાજ તેમજ સંત પ્રવર વિજ્ઞાન દેવજી મહારાજના સાનિધ્યમાં આજે વિશ્વ શાંતિ અર્થે ૨૫૧ કુંડીય વિશ્વ શાંતિ વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયા ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleજુના સાંગાણા ગામે કુવામાં પડેલ દિપડાનું વન વિભાગ દ્વારા રેસ્કયુ
Next articleઈદે મિલાદ નિમિત્તે મસ્જીદો- દરગાહોને આકર્ષક શણગાર