મોતીતળાવ VIPમાં કચરો સળગ્યો

617

શહેરના કુંભારવાડા, મોતીતળાવ વીઆઈપી ડેલામાં આજે જાહેરમાં કચરો સળગતા ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણી છાંટીને આગ બુજાવી દીધી હતી.

Previous articleપાકિસ્તાન સામે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકને નકારી ન શકાય : રાવત
Next articleચોરી કરેલ મોબાઈલ અને રોકડ સાથે એક ઈસમને ઝડપી લેતી એલસીબી